અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી પેરેન્ટસ બન્યાં છે. દીકરીનું નામ..

બોલિવૂડ એક્ટ્રેસ Anushka Sharma એ આજે એટલે કે, 11 જાન્યુઆરીએ દીકરીને જન્મ આપ્યો છે. Virat kohali એ સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરીને ચાહકોને આ ખુશખબરી આપી હતી. Anushka Sharma એ મુંબઈમાં આવેલ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યો હતો. Anushka તથા Virat આજે સવારે જ હોસ્પિટલ આવ્યા હતાં. અહીં ઉલ્લેખનીય છે કે, આજે ક્રિકેટર Rahul Dravid નો પણ જન્મદિન છે એટલે કે, હવેથી Virat kohali ની દીકરી તથા Rahul Dravid નો જન્મદિવસ એક જ દિવસ આવશે.

anushka sharma baby girl photos

દીકરીનું નામ અન્વી રાખે તેવી ચર્ચા

Anushka તથા Virat kohali એ પોતાની દીકરીનું નામ અન્વી રાખે તેવી સંભાવના રહેલી છે. અન્વીનો અર્થ દયાળું એવો થાય છે. આટલું જ નહીં couple પોતના નામના પહેલાં બે અક્ષરો લઈને દીકરીનું નામ અન્વી રાખ્યું છે. Anushka તથા Virat ના નામના પહેલાં બે અક્ષરો AnVi (અન્વી) થાય છે.

 

Leave a Comment

Join Our Whatsapp Group